ફાળો / દાન / ભેટ મેનેજમેન્ટ

દરેક સભ્યે આપેલી રકમ, ભેટ અને દાનની વિગત સુરક્ષિત રીતે સંગ્રહિત કરો. Auto Total ગણતરી સાથે સરળ રિપોર્ટિંગ.

ઇવેન્ટ મેનેજમેન્ટ

અનેક ઇવેન્ટ્સ બનાવો, સભ્યો ઉમેરો, Permissions સેટ કરો અને દરેક પ્રસંગ માટે સંપૂર્ણ હિસાબ રાખો.

PDF રિપોર્ટ જનરેશન

એક ક્લિકમાં તમામ ફાળો, દાન અને ભેટનું PDF રિપોર્ટ બનાવો — ડાઉનલોડ, શેર અને પ્રિન્ટ કરો.

ક્લાઉડ બેકઅપ (Firebase)

સંપૂર્ણ ડેટા ઑનલાઇન સેફ છે. ફોન બદલવાથી પણ તમારો તમામ હિસાબ સુરક્ષિત રહે છે.

મલ્ટી-લૅન્ગ્વેજ સપોર્ટ

ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં એપનો ઉપયોગ કરો. Auto Transliteration સાથે સરળ એન્ટ્રી.

સરળ અને સ્માર્ટ UI

યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસથી ઝડપથી ફાળો અને દાનની એન્ટ્રી કરો.

Permissions આધારિત ઍક્સેસ

View / Edit / Add પરમીશન્સ સેટ કરીને ઇવેન્ટની સુરક્ષા અને નિયંત્રણ મેળવો.

ઓનલાઇન ભંડોળ / ટ્રાન્સફર સપોર્ટ

Razorpay જેવી પેમેન્ટ સિસ્ટમ સાથે online collection સરળ બની જાય છે.