Prasango એપ્લિકેશન વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
Prasango એક ડિજિટલ લગ્ન અને પ્રસંગ વ્યવસ્થા એપ્લિકેશન છે, જેમાં તમે આમંત્રણ, યોગદાન, મહેમાનોની યાદી અને બાકીની તમામ માહિતી સરળતાથી મેનેજ કરી શકો છો.
ફોન નંબર દાખલ કરો → OTP આવશે → તેને દાખલ કરો → લોગિન પૂર્ણ.
ઇવેન્ટ ખોલો → Contribution પેજ → Add બટન દબાવો → વિગતો નાખો → સેવ કરો.
હા, તમામ પેમેન્ટ્સ Razorpayના સિક્યોર ગેટવે દ્વારા થાય છે અને 100% સુરક્ષિત છે.
તમારો ડેટા Firebase પર securely store થાય છે. કોઈ તૃતીય પક્ષ સાથે શેર નહીં થાય.
મોટાભાગના ફીચર્સ ઑનલાઇન છે, પરંતુ કેટલીક માહિતી ઑફલાઇન જોાઈ શકે છે.
હા, તમે અનલિમિટેડ ઇવેન્ટ્સ બનાવી શકો છો.
હા, એપ PDF રિસીપ્ટ જનરેટ કરી શકે છે જેમાં QR કોડ, વિગતો અને તારીખ હશે.
સપોર્ટ ઈમેલ: support@prasango.com