Prasango – તમારા દરેક પ્રસંગનું સ્માર્ટ મેનેજમેન્ટ
Prasango એક સ્માર્ટ અને સરળ મોબાઇલ એપ છે, જે ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં મળતા ફાળો, દાન, ભેટ (Gift) અને સહયોગ નું સરળતાથી મેનેજમેન્ટ કરવા માટે બનાવવામાં આવી છે.
વિવિધ પ્રસંગોમાં મળતી રકમ અને ભેટોનું મેનેજમેન્ટ કાગળમાં અથવા અલગ નોટબુકમાં કરવું પડતું હતું. હવે Prasango સાથે આ બધું તમારા મોબાઇલમાં જ સેફ અને ક્લાઉડ બેકઅપ સાથે ઉપલબ્ધ છે.
અમારો હેતુ દરેક યુઝરને સરળ, સુરક્ષિત અને આધુનિક ટેક્નોલોજી સાથે ફાળો અને દાનનું મેનેજમેન્ટ ડિજીટલ બનાવવું છે.
Prasango નો મુખ્ય ઉદ્દેશ્ય દરેક પરિવાર, સમાજ અને મંદિરમાં ટેક્નોલોજી દ્વારા સરળતા લાવવાનો છે.